Search for products..

Home / Categories / Yuva Upnishad /

Bharat No Itihas Class 3 - Yuva Upnishad

Bharat No Itihas Class 3 - Yuva Upnishad

per piece



badge
badge
badge

Product details

  • પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતના ઇતિહાસના પાયાની સરળ સમજૂતી સહિતની સંશોધિત આવૃત્તિ.
  • GCERT, NCERT, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તથા અન્ય આધારભૂત ગ્રંથો આધારિત પુસ્તક.
  • વર્ગ-૩ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને To The Point માહિતી.
  • ઘણા પ્રકરણોનું પુન:લેખન.
  • ગાંધીજીના રચનાત્મક કાર્યો, ગાંધીજીના 11 મહાવ્રતો અને હિંદ સ્વરાજ જેવા નવા પ્રકરણોનો સમાવેશ.
  • પ્રાગ ઐતિહાસિક કાળથી આઝાદી સુધીની સામાજિક, ધાર્મિક, રાજકીય તથા આર્થિક પરિસ્થિતિઓ તેમજ કલા અને સંસ્કૃતિ સહિતનું વિસ્તૃત વર્ણન.
  • PSI, કોન્સ્ટેબલ, CCE-Mains (Group A-B) વગેરે જેવી તમામ વર્ગ-૩ની પરીક્ષાના અભ્યાસક્રમને કુલ ૩૩ પ્રકરણોમાં આવરી લેતું પુસ્તક.
  • વિધાર્થીઓને સરળતાથી યાદ રહે તે માટે અગત્યની માહિતીઓનો 270થી વધુ કોષ્ટક, ટેબલ, ચાર્ટ, નકશા તેમજ આકૃતિઓ સ્વરૂપે સરળ અને સચોટ રજૂઆત.
  • GPSC, GSSSB, GPSSB, DPSSB, PSI, LRD જેવી વિવિધ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 830થી વધુ પ્રશ્નોનો પ્રકરણવાર સમાવેશ.
  • વિધાર્થીઓને સ્વમૂલ્યાંકન માટે દરેક પ્રકરણના અંતે મહાવરાના 430થી વધુ પ્રશ્નોનો સમાવેશ.
  • ઘટનાક્રમ, ઉક્તિ અને સૂત્રો, વ્યક્તિ અને તેના ઉપનામ, આધુનિક ભારતના મહત્વના દિવસો વગેરે જેવા અગત્યના મુદ્દાઓનો પરિશિષ્ટમાં સમાવેશ.
  • જે તે ઘટનાને સંલગ્ન વર્તમાન પ્રવાહનો સમાવેશ.

Similar products


Home

Cart

Account