Search for products..

Home / Categories / Yuva Upnishad /

Samanya Gyan Bhag 2 - Yuva Upnishad

Samanya Gyan Bhag 2 - Yuva Upnishad

per piecebadge
badge
badge

Product details

  • 11400+ વનલાઇનર પ્રશ્નોત્તરનો સમાવેશ.
  • અર્થતંત્ર અને આયોજન, પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન, રમત-ગમત, કમ્પ્યૂટર, ગુજરાતની યોજનાઓ, ભારતની યોજનાઓ, પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, વ્યક્તિવિશેષ, ભારતના મહત્વના દિવસો, વિશ્વના મહત્વના દિવસો, અગત્યની ટૂંકાક્ષરી જેવા 15 વિષયોનો પ્રકરણ સ્વરૂપે સમાવેશ કરવામાં આવ્યો છે.
  • 265થી વધુ કોષ્ટકો દ્વારા માહિતીની સરળ રજૂઆત.
  • ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ (GCERT)નાં ધોરણ 6 થી 12ના નવા અને જૂના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નોત્તરનો સમાવેશ.
  • વિવિધ વિષયોને લગતી તાજેતરની ઘટનાઓનો વનલાઇનર પ્રશ્નોત્તર સ્વરૂપે સમાવેશ.

Similar products


Home

Cart

Account